New Update
અંકલેશ્વરમાં આવેલી છે સનાતન વિદ્યાલય
શાળાના વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત
જીઆઇડીસી પોલીસ મથકની મુલાકાત લીધી
પોલીસની કામગીરીથી માહિતગાર કરાયા
પોલીસકર્મીઓએ આપ્યો આવકાર
અંકલેશ્વરની સનાતન વિદ્યાલયના પુર્વ પ્રાથમિક વિભાગના બાળકોએ જીઆઈડીસી પોલીસ મથકની મુલાકાત લીધી હતી
શાળામાં અભ્યાસ કરતા બાળકો પોલીસ વિભાગની કામગીરીથી માહિતગાર બને તે માટે અંકલેશ્વરની સનાતન વિદ્યાલયના પુર્વ પ્રાથમિક વિભાગના બાળકોએ જીઆઈડીસી પોલીસ મથકની મુલાકાત લીધી હતી અને પોલીસ મથકમાં કાર્યરત અલગ અલગ વિભાગોની માહિતી મેળવી હતી.જયારે પોલીસ જવાનોએ બાળકોને આવકારી તેઓને પોતાના કામોની વિગતવાર માહિતી આપી હતી.આ મુલાકાતમાં શાળાના શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories