New Update
અંકલેશ્વરમાં કરાયુ આયોજન
યુપીએલ યુનિવર્સિટી દ્વારા આયોજન
પદવીદાન સમારોહનું કરવામાં આવ્યું આયોજન
700 વિદ્યાર્થીઓને એવોર્ડ અપાયા
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા અંકલેશ્વર ખાતે એવોર્ડ સમારોહ યોજાયો હતો.યુનિવર્સિટીના અભ્ય઼ુદાન શીર્ષક અંતર્ગત યોજાયેલ આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટી દ્વારા ઈજનેરી અને સાયન્સ વિભાગમાં ચાલતા માસ્ટર પ્રોગ્રામ રજીસ્ટર્ડ થયેલ વિદ્યાર્થીઓને તેમના દેખાવ પ્રમાણે એવોર્ડ આપી સન્માનિત કરવાના સમારોહનું આયોજન ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યુ હતુ. આ સમારોહમાં ૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત પરીક્ષામાં ઉચ્ચત
Latest Stories