ભરૂચ : વાલિયા ખાતે UPL યુનિવર્સિટીમાં મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમ અંગે સેમિનાર યોજાયો...
વાલિયા સ્થિત UPL યુનિવર્સિટી ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું..
વાલિયા સ્થિત UPL યુનિવર્સિટી ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું..
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
યુપીએલ યુનિવર્સિટી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય પર ચિંતન અને મંથન વિશે સેમિનાર યોજાયો
"ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગઃ ડિસ્લિનેશનનો ઉપયોગ કરીને બાયોલોજિકલ ઘટકોનું વિભાજન અને શુદ્ધિકરણ કરવું" વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું
રીયા શર્માને ઉપસ્થિત UPLના ઉપાધ્યક્ષ સાન્દ્રા શ્રોફના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડિગ્રી મેળવનારા 92 અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે એક ગર્વની ક્ષણ પણ હતી
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 344 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી
ભરૂચના વાલિયાના વટારીયા ગામની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓનો અભ્યુત્થાન-૨૦૨૪ સન્માન સમારોહ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો