સાબરકાંઠા : બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા હેતુ હિંમતનગર ખાતે સમર યોગ કેમ્પ યોજાયો...
બાળકોને રોજ અલગ અલગ પૌષ્ટિક આહાર અને દૂધ, લસ્સી, સરબત, બોર્નવિટા જેવા પીણાં પણ આપવામાં આવે છે.
બાળકોને રોજ અલગ અલગ પૌષ્ટિક આહાર અને દૂધ, લસ્સી, સરબત, બોર્નવિટા જેવા પીણાં પણ આપવામાં આવે છે.
યોગ સાધકોને વિવિધ યોગ વિષે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા શહેરની સાધના સ્કૂલ ખાતે યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ડાંગ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે.