New Update
/connect-gujarat/media/media_files/2025/10/02/sdihf-2025-10-02-12-59-20.jpg)
ભરૂચની આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા 2 ઓક્ટોબરના પવિત્ર અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગાંધીજીના જીવન અને સંઘર્ષ વિશે જાણકારી આપવા માટે આશ્રમના ઐતિહાસિક દાંડી સૂચના દ્રશ્યો અને તેમની સફર દર્શાવતા વિવિધ દસ્તાવેજો અને તસવીરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કાર્યકરો અને વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન દર્શન પર આધારિત પુસ્તકોનું અધ્યયન કરીને તેમના વિચારોથી પ્રેરણા લેવાની તત્પરતા દર્શાવી.
Latest Stories