New Update
/connect-gujarat/media/media_files/2025/06/08/eGGaz8BiZa7fZVTjkBN8.png)
ભરૂચની જંબુસર નગરપાલિકાના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
લાકડીના સપાટા લઈને નગરપાલિકાના કર્મચારીઓને મારવા માટે પ્રયત્ન સાથે ગાળો આપતાં લોકો વિડીયોમા થયાં કેદ થયા હતા.વિડીયોની તપાસ કરતા તે જંબુસરના દરબાર ખડકી વિસ્તારનો હોવાનું બહાર આવ્યું છે.પાણીનુ કનેકશન કાપવા ગયેલ નગરપાલિકાના કર્મચારીઓ સાથે સ્થાનિકોએ માથાકુટ કરતા મામલો ગરમાયો હતો ત્યારે આ મામલે જંબુસર પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.