ભરૂચ: જંબુસર નજીક દરિયામાં ONGCના સર્વે માટે જઈ રહેલ કામદારોની બોટ પલટી, LIVE દ્રશ્યો સામે આવ્યા
ભરૂચના જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હતું.
ભરૂચના જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હતું.
સુરત શહેર તથા જીલ્લામાં દિવાળીના તહેવારો પૂર્વે તસ્કરોનો આંતક સામે આવ્યો છે. વરાછા વિસ્તારના મીની બજારની ઓફિસમાંથી રૂ. 13.65 લાખના હીરાની ચોરી કરનાર પૂર્વ કર્મચારીની પોલીસે ધરપકડ કરી હતી.
દાહોદની આંગણવાડીના કાર્યકર હિરલબેન આંગણવાડી કેન્દ્રની પ્રવૃત્તિઓ અને બાળકોની પ્રગતિના ફોટા-વીડિયો નિયમિત પણે વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર શેર કરવાનું શરૂ કર્યું હતું.
ભરૂચ જિલ્લાની ઝઘડીયા GIDCમાં આવેલ વેલ્સપન કંપનીમાં કલરકામ કરતા કામદાર યુવકનું નીચે પટકાતા મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઝઘડીયા GIDC પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલના હાલોલ પાસેની આદિત્ય બિરલા કંપનીમાં ફરજ બજાવતા એક કામદારની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જોકે ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું,
ભરૂચના જંબુસર સરદારપુરા ગામે આવેલી ખાનગી કંપનીમાં સર્જાયેલ અકસ્માતમાં એક કામદારનું મોત નિપજ્યું છે. કંપનીમાં લોખંડના શેડનું કામ કરતા જમીન પર પટકાતા એક કામદારનું મોત નિપજ્યું હતું
જોધપુર સ્વીટ્સ એન્ડ નમકીનના 48 વર્ષના માલિક બાબુલાલ ચૌધરીને MNSના કાર્યકરોએ રવિવારે સાંજે મરાઠી ન બોલવાના મુદ્દે મારઝૂડ કરતાં સ્થાનિક મારવાડી સમુદાયના વેપારીઓ સહિત સ્થાનિક ધારાસભ્યએ જોરદાર વિરોધ કર્યો છે.
ભરૂચના ઝઘડીયાની સેન્ટ ગ્લોબીન કંપનીમાં કામદાર પર કાચની સ્લાઇડ પડતા ગંભીર ઇજાના પગલે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું