અંકલેશ્વર : જીતાલી ગામની સિમ વિસ્તારમાં વીજ ધાંધિયાથી રોષ,ખેડૂતોને સિંચાઈ માટે પણ પારાવાર મુશ્કેલી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિમમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો અનિયમિત મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિમમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો અનિયમિત મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા આજે ચરમસીમાએ પહોંચતાં સ્થાનિક રહેવાસીઓ આક્રોશિત બન્યા હતા.
ભરૂચ તાલુકાના કરગટ ગામ ખાતે તળાવ બ્યુટિફિકેશનના નામે થતા ખોદકામ સામે ઓડ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં નવાગામથી લિંબાયત જતા માર્ગ પર રેલવે ફાટક કાયમ માટે બંધ લોકોમાં સ્થાનિક ધારાસભ્ય સંગિતા પાટીલ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ પરના ASI સુભાષ નિનામા પર 50 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલામાં પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે બિલ્ડર દ્વારા રહીશો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
છોટાઉદેપુર જિલ્લામાં રોજગારીનો મોટો પ્રશ્ન સર્જાયો છે.સામી દિવાળીના પર્વમાં પણ આવકનો કોઈ સ્ત્રોત ન મળતા લોકો રોજગારીની શોધમાં સૌરાષ્ટ્ર,કચ્છ,સુરત સહિતના જિલ્લાઓ તરફ પ્રયાણ કરી રહ્યા છે.
સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટના 1213 રહીશોને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાડા પેટે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.