New Update
/connect-gujarat/media/media_files/2025/11/26/scree-2025-11-26-08-42-32.jpg)
સી ડિવિઝન પોલીસે તેરા તુજો અર્પણ અંતર્ગત ગુમ- ચોરી થયેલ મોબાઈલ અને વાહનો મૂળ માલિકોને પરત કર્યા
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા CEIR પોર્ટલની મદદ વડે ગુમ અથવા ચોરી થયેલ 8 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢી કુલ 1.3 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોલીસની આ સરાહનીય કામગીરીને પગલે મોબાઈલ ધારકોએ આભાર વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત પોલીસ દ્વારા એક કાર-મોપેડ અને નાણાંકીય છેતરપીંડીમાં ગયેલ રોકડ રકમ મળી કુલ રૂપિયા 4.56 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.
Latest Stories