ભરૂચ: સી ડિવિઝન પોલીસે ચાવજ ગામની કેનાલ નજીકથી ચોરીની કાર સાથે 2 ઇસમોની કરી ધરપકડ, દેશી બનાવટનો તમંચો પણ મળી આવ્યો
ભરૂચ સી ડિવિઝન પોલીસે પગુથણ-ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસે વોચ ગોઠવી બે શંકાસ્પદ ઇસમોને ચોરીની ઈકો કાર સાથે ઝડપી પાડ્યા હતા
ભરૂચ સી ડિવિઝન પોલીસે પગુથણ-ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસે વોચ ગોઠવી બે શંકાસ્પદ ઇસમોને ચોરીની ઈકો કાર સાથે ઝડપી પાડ્યા હતા
ભરૂચના જુના તવરા ખાતે સત્યનારાયણ મંદિરની બાજુમાં ઘરમાંથી સોનાનાં દાગીનાની ચોરી કરનાર આરોપીઓની સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી
લોકોને પણ નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
"સી" ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાવજ ગામની સીમ ખાતેથી ઘરેલુ ગેસની બોટલોમાંથી ગેસની ચોરી કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.