ભરૂચ: રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અભિયાન અંતર્ગત રૂ.8.59 લાખની કિંમતનો સામાન મૂળ માલિકોને પરત કરાયો
ભરૂચ રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત રૂ.8.59લાખની કિંમતના મોબાઈલ ઘરેણાં અને અન્ય સામાન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો
ભરૂચ રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત રૂ.8.59લાખની કિંમતના મોબાઈલ ઘરેણાં અને અન્ય સામાન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા CEIR પોર્ટલની મદદ વડે ગુમ અથવા ચોરી થયેલ 8 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢી કુલ 1.3 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ અથવા ચોરી થયેલ 10 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2.11 લાખના ફોન શોધી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા
સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ગુમ થયેલ કે ચોરી થયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર A ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.2.75 લાખની કિંમતના 13 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.