New Update
/connect-gujarat/media/media_files/2025/04/12/2LBkGXi5WCCZBWkLlj5F.jpg)
cઆચાનક પડેલા વરસાદને કારણે ગરમીથી ત્રાસી ગયેલા લોકોને થોડી રાહત મળી હતી પરંતુ ખેડૂતો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની છે.
હાલ ઘણા ખેડૂતોના ખેતરોમાં પાક ઊભો છે અને થોડા દિવસોમાં કાપણી થવાની હતી. એવા સમયમાં વરસાદ પડતા પાકને નુકસાન પહોંચવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. વાતાવરણમાં અચાનક બદલાવ આવતા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
Latest Stories