ભરૂચ :સરદાર જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય

સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • આજે તારીખ 31મી ઓક્ટોબર

  • સરદાર પટેલની જન્મ જયંતિ

  • પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ

  • કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો કાર્યક્રમ

  • શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી નીમીત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ
કાર્યાલય ખાતે પુષ્પાજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બન્ને મહાનુભાવોની પ્રતિકૃતિને પુષ્પાંજલી અર્પણ કરી હતી.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories