નર્મદા: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે PM મોદીએ આતંકીઓને આપી ચેતવણી
નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે
નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.
સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે ઉજવણી કરવામાં આવી હતી
વડાપ્રધાને વર્તમાન ભારતને સરદાર પટેલનાં સપનાંનું ભારત ગણાવીને કહ્યું હતું કે, દેશની જનતાએ તુષ્ટિકરણની રાજનીતિથી બચવાનું છે
શહેરના સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ માલ્યાર્પણ કર્યું હતું.
જિલ્લામાં આજે તા. 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો.