ભરૂચ : 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્રના કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવામાં આવી રહ્યા છે
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવામાં આવી રહ્યા છે
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મયોગીઓ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેશની એકતા અને અખંડિતતા માટે સંકલ્પબદ્ધ થયા
ભરૂચમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા એકતાદોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે ઉજવણી કરવામાં આવી હતી
વડાપ્રધાને વર્તમાન ભારતને સરદાર પટેલનાં સપનાંનું ભારત ગણાવીને કહ્યું હતું કે, દેશની જનતાએ તુષ્ટિકરણની રાજનીતિથી બચવાનું છે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી