ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયાના અપહરણ-દુષ્કર્મ કેસમાં ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોને બાતમી મળી હતી કે ઝગડીયાના  અણધરા ગામેથી સગીર વયની છોકરીને તેના વાલીપણામાંથી ભગાડી જનાર આરોપી આકાશ ઠાકોર બે મહિનાથી વોન્ટેડ છે

New Update
a

ઝઘડિયામાં અપહરણ-દુષ્કર્મ કેસમાં ફરાર આરોપીની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોને બાતમી મળી હતી કે ઝગડીયાના  અણધરા ગામેથી સગીર વયની છોકરીને તેના વાલીપણામાંથી ભગાડી જનાર આરોપી આકાશ ઠાકોર બે મહિનાથી વોન્ટેડ છે અને હાલ તે અમદાવાદ શહેરમાં પાર્વતીનગરમાં છે જેના આધારે પોલીસે એક ટીમ અમદાવાદ રવાના કરી 20 વર્ષીય આકાશ ઠાકોરની ધરપકડ કરી હતી.પોલીસે આરોપી વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી હતી.આરોપી લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું જે અંગેની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાઇ હતી
Latest Stories