અંકલેશ્વર: GIDC પોલીસે ફરાર બુટલેગરની કરી ધરપકડ, રૂ.19 લાખનો દારૂ ભરેલ ગોડાઉન ઝડપાયું હતુ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી વાલિયાના ઝોકલા ખાતેથી ઝડપાયો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી વાલિયાના ઝોકલા ખાતેથી ઝડપાયો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોને બાતમી મળી હતી કે ઝગડીયાના અણધરા ગામેથી સગીર વયની છોકરીને તેના વાલીપણામાંથી ભગાડી જનાર આરોપી આકાશ ઠાકોર બે મહિનાથી વોન્ટેડ છે
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એ ડિવિઝન પોલીસ મથકમાં ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પાનોલી પોલીસ મથકના મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને અન્ય ચોરીના 3 મોબાઇલ સાથે તથા ચોરીના મોબાઇલ વેચાણ-લેનાર 2 ઇસમોને 8 નંગ મોબાઈલ જેની કિંમત રૂ. 50 હજારના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા.