સુરત : કતારગામમાં માસુમ છ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનામાં નરાધમની ધરપકડ કરતી પોલીસ
સુરતના કતારગામમાં માસુમ છ વર્ષીય બાળા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી,આ બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી નરાધમની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.