અંકલેશ્વર- હાંસોટ પંથકમાં નોરતના એક દિવસ અગાઉ ભારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતા
નવરાત્રીની શરૂઆતના એક દિવસ પહેલાં જ ભારે વરસાદ વરસતાં ગરબા આયોજકો સહિત શ્રદ્ધાળુઓમાં ચિંતા જોવા મળી રહી છે તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
નવરાત્રીની શરૂઆતના એક દિવસ પહેલાં જ ભારે વરસાદ વરસતાં ગરબા આયોજકો સહિત શ્રદ્ધાળુઓમાં ચિંતા જોવા મળી રહી છે તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
ભુવા ગામ પાસે વરસાદી પાણી ભરાતા એક ટેન્કર પાણીમાં ફસાઈ ગયું હતું. ભૂખી ખાડીના પાણી મુખ્યમાર્ગ પર ફરી વળતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો....
હવામાન વિભાગે આપેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું
નદીના પૂરના પાણી વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસેના ડાઈવર્ઝન સિઝનના પાંચમી વાર ફરી વળ્યાં હતા.જેને પગલે મોડી રાતથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી
વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ઢાઢર નદીના જળસ્તરમાં નવા નિરની આવક થઈ છે અને નદીનું જળસ્તર વધી રહ્યું છે. હાલ નદીની જળ સપાટી 97 ફૂટ છે જ્યારે નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે..
દંત્રાઇ ગામ પાસે આપવામાં આવેલ ડાયવર્ઝન વનખાડીના પાણીના કારણે ધોવાઈ જતા તંત્રએ જાહેરનામું બહાર પાડી વાહન ચાલકોને અન્ય માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપી છે.
ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા..