ભરૂચ: વાલિયાના ડહેલી ગામ પાસે કિમ નદીના પાણી ડાઈવર્ઝન પર ફરી વળ્યા, વાહનવ્યવહાર થયો બંધ
નદીના પૂરના પાણી વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસેના ડાઈવર્ઝન સિઝનના પાંચમી વાર ફરી વળ્યાં હતા.જેને પગલે મોડી રાતથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી
નદીના પૂરના પાણી વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસેના ડાઈવર્ઝન સિઝનના પાંચમી વાર ફરી વળ્યાં હતા.જેને પગલે મોડી રાતથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી
દંત્રાઇ ગામ પાસે આપવામાં આવેલ ડાયવર્ઝન વનખાડીના પાણીના કારણે ધોવાઈ જતા તંત્રએ જાહેરનામું બહાર પાડી વાહન ચાલકોને અન્ય માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપી છે.
નેત્રંગ પાસેનું ડાઈવર્ઝન સહિત વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કિમ નદીનું ડાઈવર્ઝન પણ ધોવાઈ ગયું હતું.જેને કારણે ભારે વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો
નંદેલાવ બ્રિજનું રીપેરિંગ ચાલુ હોવાથી બ્રિજને રવિવારથી ચાર દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.