ભરૂચ: હાંસોટ પોલીસે 1 વર્ષ જેલની સજા પામેલ 9 મહિનાથી ફરાર આરોપીની સુરતના ઓલપાડથી કરી ધરપકડ

હાંસોટ પોલીસે 1 વર્ષ જેલની સજા પામેલ 9 મહિનાથી ફરાર આરોપીની સુરતના ઓલપાડથી કરી ધરપકડ

New Update
acnds;

હાંસોટ પોલીસે 1 વર્ષ જેલની સજા પામેલ 9 મહિનાથી ફરાર આરોપીની સુરતના ઓલપાડથી કરી ધરપકડ

ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર  પી.કે.રાઠોડ તથા  એ.એસ.આઇ ભુપતસિંહને મળેલી બાતમી આધારે હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં  કોર્ટ  વોરન્ટના કામે નાસતા ફરતા આરોપી કવિ શંકર ઉમેશ મિશ્રા ઉ.વ.-૫૩ ધંધો-નોકરી રહે સીગ્નેસર હોમ. સાથણ રોડ, ઓલપાડ તા.ઓલપાડ જી.સુરતનાને નેગોશીયેબલ ઇન્ટમેન્ટ એકટ ૧૮૮૧ ની કલમ ૧૩૮ મુજબના કામે નામદાર  કોર્ટે એક વર્ષ સુધીની સાદી કેદની સજા કરવામા આવી છે. તે વોરન્ટના કામના આરોપી નવ મહિનાથી નાસતો ફરતો હોય તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories