વલસાડ : પોલીસે ઓપરેશન હન્ટ અંતર્ગત છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ 112 આરોપીઓની કરી ધરપકડ
દેશભરના વિવિધ રાજ્યોમાં વલસાડ જિલ્લા પોલીસની 20 થી વધુ ટીમોએ પડાવ નાખ્યો હતો.આ અંતર્ગત 112 મોસ્ટ વોન્ટેડ આરોપીઓને ઝડપવામાં પોલીસને સફળતા મળી
દેશભરના વિવિધ રાજ્યોમાં વલસાડ જિલ્લા પોલીસની 20 થી વધુ ટીમોએ પડાવ નાખ્યો હતો.આ અંતર્ગત 112 મોસ્ટ વોન્ટેડ આરોપીઓને ઝડપવામાં પોલીસને સફળતા મળી
ઉમલ્લા પોલીસ મથકન ગુનાના કામનો નાસતા ફરતો આરોપી સંજય તીતરીયા બામણીયા હાલ રહે, ઉટંવાડા તા- તારાપુર, જી-આણંદ, મુળ રહે- સંડા ગામ, તા.ભાભરા, જી.અલીરાજપુર હાલ આણંદ જીલ્લા ખાતે આવ્યો છે
બિહાર રાજ્યમાં 11 વર્ષથી વોન્ટેડ મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી,સ્ત્રી સાથે ક્રૂરતા,મારામારી,ધાકધમકી સહિત દહેજ ધારા મુજબ આરોપી સામે ગુન્હો દર્જ કરવામાં આવ્યો હતો.