New Update
/connect-gujarat/media/media_files/2024/11/07/OIEyRL6vaPxr0huAAujG.jpg)
અંકલેશ્વર-ભરૂચ વચ્ચે વડોદરા રેલ્વે એસ.ઓ.જીએ હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૦.૦૪૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
એસ.ઓ.જી.પશ્ચિમ રેલ્વે વડોદરા પોલીસ યુનિટના હેડ કોન્સ્ટેબલ દિનેશ વલ્લભ ધાંધલ્યા રેલ્વે પોલીસ અધિક્ષક દ્વારા નાર્કોટીકસ બદીને નેસ્ત નાબુદ કરવા અંગે આપેલ સુચનાને આધારે પી.એસ.આઈ. ડી.ડી. વણકરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પશ્ચિમ રેલ્વે વડોદરા કેમ્પ સુરતના પોલીસે હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ,રહેન્દ્રસિંહ સહીત સ્ટાફ સુરતથી હાવડા-અમદાવાદ ટ્રેનમાં સવાર થઇ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પસાર થયા બાદ અંકલેશ્વર-ભરૂચ વચ્ચે જનરલ-રીઝર્વેશન કોચ વચ્ચે