ભરૂચ : અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે ઠંડા પીણાની દુકાન સામેથી ગાંજાનો જથ્થો ઝડપાયો
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેના અંબે ટ્રેડ સેન્ટર શોપિંગની ઠંડાપીણા ની દુકાન પાસેથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેના અંબે ટ્રેડ સેન્ટર શોપિંગની ઠંડાપીણા ની દુકાન પાસેથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.
સુરત શહેરના સારોલી વિસ્તારમાં પોલીસે એક લક્ઝરી બસમાંથી અંદાજે રૂ. 78 લાખનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે,
વલસાડ જિલ્લાના વાપીમાં યુવાધનને નશાના રવાડે ચઢાવનાર લેબર કોન્ટ્રાક્ટરની ડુંગરા પોલીસે 14 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એસ.ઓ જીએ અંકલેશ્વરના જીતાલી ગામની આલીશાન સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સહિત 54.34 લાખનો મુદ્દામાલ સાથે બે મહિલાઓ આરોપીને ઝડપી પાડી હતી.
અંકલેશ્વર-ભરૂચ વચ્ચે વડોદરા રેલ્વે એસ.ઓ.જીએ હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૦.૦૪૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
દાહોદ પોલીસ હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની સાથે સાથે હવે ડિજિટલ પોલીસ પણ બની ગઈ છે.થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરો પોલીસનો સાથી બન્યો છે.
સુરત શહેરના પાંડેસરાના બાટલી બોય વિસ્તારમાંથી પોલીસે 33 કિલો ગાંજા સાથે 2 મહિલા સહીત 5 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.