ભરૂચ: હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી રૂ.1 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો
અંકલેશ્વર-ભરૂચ વચ્ચે વડોદરા રેલ્વે એસ.ઓ.જીએ હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૦.૦૪૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.