New Update
/connect-gujarat/media/media_files/2025/06/03/9ciE52MEmRXXOyZhqVZj.jpg)
ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના કર્મચારીઓ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે રાજસ્થાનના જોધપુર ખાતે તપાસમા ગયા હતા. તે દરમ્યાન મળેલી બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે દહેજ મરીન પોલીસ મથકના ગુનામાં ફરાર આરોપી રામસ્વરૂપ મોહનરામ સુથાર રહે.રૂડકલી તા.જી.જોધપુર (રાજસ્થાન)ને ઝડપી પાડી તેને દહેજ મરીન પોલીસમેં હવાલે કરવામાં આવ્યો હતો.આરોપી વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories