ભરૂચ: પેરોલ ફર્લો સ્ક્વોડે વિશ્વાસઘાતના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીની રાજસ્થાનથી કરી ધરપકડ
દહેજ મરીન પોલીસ મથકના ગુનામાં ફરાર આરોપી રામસ્વરૂપ મોહનરામ સુથાર રહે.રૂડકલી તા.જી.જોધપુર (રાજસ્થાન)ને ઝડપી પાડી તેને દહેજ મરીન પોલીસમેં હવાલે કરવામાં આવ્યો
દહેજ મરીન પોલીસ મથકના ગુનામાં ફરાર આરોપી રામસ્વરૂપ મોહનરામ સુથાર રહે.રૂડકલી તા.જી.જોધપુર (રાજસ્થાન)ને ઝડપી પાડી તેને દહેજ મરીન પોલીસમેં હવાલે કરવામાં આવ્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટા ઔદ્યોગિક કલસ્ટર દહેજ ખાતે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી
દહેજ મરીન પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી હાલ રાજસ્થાનના જોધપુર જીલ્લામાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે ટીમ રવાના કરી હતી