સુરત : ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણીમાં ચપ્પુના ઘા ઝીંકાયા, 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર હત્યારાની ધરપકડ...
17 વર્ષીય પ્રણવ ઉછીના રૂપિયા લેવા માટે પહોંચ્યો હતો, ત્યારે આરોપી ગણેશ અને પ્રણવ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાઇ ગયેલા પ્રણવે ગણેશને તમાચો મારી દીધો હતો