New Update
/connect-gujarat/media/media_files/2025/11/01/cnjhdss-2025-11-01-18-23-05.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઇખર ગામે કરકા કોલોનીમાં ઈકબાલખા ઈબ્રાહીમખા પઠાણના ઘરનાના પહેલા માળ પર અયુબ ઈબ્રાહીમ પઠાણ બહારથી કેટલાક ઈસમો બોલાવી જુગાર રમી રમાડી રહ્યો છે જે મુજબની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા 9 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાય ગયા હતા.પોલીસે જુગારીઓ પાસેથી કાર અને 5 મોબાઈલ સહિત રૂ.8.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(૧) અયુબ ઈબ્રાહીમભાઇ પઠાણ રહેવાસી, કરકા કોલોની ઈખર તા આમોદ જિ. ભરૂચ
(૨) સિરાજ યાકૂબ પટેલ(બગસ) રહેવાસી, મુન્શી પાર્ક આછોદ તા.અમોદ જિ.ભરૂચ
(૩) ચંદુ મગનભાઈ માળી રહેવાસી, રાજનગર પાલેજ જિ.ભરૂચ
(૪) ઈમરાન રફીક પઠાણ રહેવાસી, નવીનગરી ગામ લાતીપૂર ટીંબી તા.કરજણ જિ.વડોદરા
(૫) લાલજી ગુલાબભાઈ વસાવા રહેવાસી, નવીનગરી ગામ સીમડી તા.કરજણ જિ.વડોદરા
(૬) અયુબ ઇબ્રાઇમભાઈ મલેક રહેવાસી, સાબરી સ્કુલ તા. કરજણ જિ.વડોદરા
(૭) દાઉદ આદમભાઈ પટેલ રહેવાસી, નવીનગરી અલકાપુરી, વલણ તા.કરજણ જિ.વડોદરા
(૮) સબ્બીર અલી પઠાણ રહેવાસી, કરકા કોલોની ગામ ઇખર તા.આમોદ જિ.ભરૂચ
(૯) ઉષ્માન અહમદભાઈ કામરૂ રહેવાસી, કારકા કોલોની ગામ ઇખર તા.આમોદ જિ.ભરૂચ
Latest Stories