ભરૂચ શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો તમામ નવ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા તો સાથે જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 16 મી.મી,આમોદ 8 મી.મી.,વાગરા 2 ઇંચ