ભરૂચ: વાલિયામાં આભ ફાટ્યું, એક જ રાતમાં 14.68 ઇંચ વરસાદ ખાબકતા અનેક રસ્તા થયા બંધ
ભરૂચ જિલ્લાના વાલિયામાં આભ ફાટતા એક જ રાતમાં 14.68 ઇંચ વરસાદ ખાબક્યો છે,જેના કારણે દેહલી,દેસાડ,સોડગામ સહિતનાં ગામોમાં પાણી ભરાતા ગામમાંથી લોકોએ સુરક્ષિત સ્થળે ખસી જવાની ફરજ પડી હતી,