ભરૂચ : ગુજરાતી રોકસ્ટાર દેવપગલીના હસ્તે વાલિયાની પ્રકૃતિ દેસાઈને “સિનેમેજીક-2024” એવોર્ડ પ્રાપ્ત થયો...
ભરૂચ જીલ્લાના વાલિયા ગામમાં રહેતી ગુજરાતી ગાયક પ્રકૃતિ દેસાઈને ગુજરાતી રોકસ્ટાર દેવપગલીના હસ્તે “સિનેમેજીક-2024” એવોર્ડ પ્રાપ્ત થતાં પરિવાર, વાલિયા નગર સહિત ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.