• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ભરૂચ: વાગરાના વેંગણી ગામે 10 વર્ષથી પાણીનો પ્રશ્ન, કલેકટરને આવેદનપત્ર પાઠવી કરી રજુઆત

ગ્રામજનોએ અનેક વાર રજૂઆત છતાં સમસ્યાનું સમાધાન ન થતાં હવે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પાણી વ્યવસ્થા કરવા માંગ ઊઠાવી છે.

author-image
By Connect Gujarat Desk 09 Jun 2025 in ભરૂચ સમાચાર
New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • વેંગણી ગામના ગ્રામજનોએ કરી રજુઆત

  • પાણીના પ્રશ્ને રજુઆત કરાય

  • 10 વર્ષથી છે પાણીનો પ્રશ્ન

  • યોગ્ય નિરાકરણની કરાય માંગ

ભરૂચના  વાગરા તાલુકાના વેગણી ગામમાં 10 વર્ષથી પાણીની તંગી ત્રસ્ત ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી
ભરૂચ વાગરા તાલુકાના વેગણી ગામે છેલ્લા દસ વર્ષથી પાણીની તંગી હજી પણ યથાવત છે. ગ્રામજનોએ અનેક વાર રજૂઆત છતાં સમસ્યાનું સમાધાન ન થતાં હવે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પાણી વ્યવસ્થા કરવા માંગ ઊઠાવી છે. ગ્રામજનોએ કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં  જણાવ્યું હતું કે, પીએચસી સ્કીમ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ હોવા છતાં ગામમાં પીવાનું પાણી મળી રહ્યું નથી.
તંત્ર દ્વારા વારંવાર આશ્વાસનો આપવામાં આવ્યા છે, પરંતુ કાર્યવાહી શૂન્ય છે.હાલત તો એવી છે કે, થોડા દિવસ અગાઉ પાણીની તંગીથી પરેશાન થયેલા ગ્રામજનોએ જીઆઇડીસીથી પસાર થતી પાઇપલાઇનમાં છિદ્ર કરી પાણી લેવા પ્રયાસ કર્યો હતો પણ તેમને તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા.આ અગાઉ પણ ગ્રામજનોએ આત્મવિલોપનની ચીમકી સાથે વિરોધ નોંધાવ્યો હતો તેમ છતાં કોઈ પરિણામ આવ્યું નથી ત્યારે પાણીના પ્રશ્નનો તાકીદે નિવેડો લાવવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે.
#CGNews #Avedan Patra #Avedan #Gujarat #Vagara village #vagara #Bharuch
Related Articles
Latest Stories
Read the Next Article
Powered by


Subscribe to our Newsletter!




Powered by