ભરૂચ : ઓછણ ગામમાં શ્રમિકની હત્યા કરનાર સાથી મિત્રની વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી…
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઓછણ ગામે ગત તા. ૦૪/૧૧/૨૦૨૫’ના રોજ હત્યાના બનાવમાં વાગરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઓછણ ગામે ગત તા. ૦૪/૧૧/૨૦૨૫’ના રોજ હત્યાના બનાવમાં વાગરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં વાદળોના ગડગડાટ વચ્ચે બે કલાકમાં વાગરા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
આ સ્થિતિને પગલે બાળકને CHC વાગરા ખાતે દાખલ કરાયા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. રમતાં રમતાં બાળકના મોઢામાં મચ્છી જઈ ફસાઈ હતી,
ગ્રામજનોએ અનેક વાર રજૂઆત છતાં સમસ્યાનું સમાધાન ન થતાં હવે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પાણી વ્યવસ્થા કરવા માંગ ઊઠાવી છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. અને બાઇક સવાર યુવાન નું મોત નીપજ્યું હતું.
ભરૂચના વાગરા ખાતે ભાજપની જનસભા યોજાય હતી જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા