New Update
-
ભરૂચના લિંક રોડ પર કરાયુ આયોજન
-
સંતોષી માતાના મંદિરે શિવ મહાપુરાણ કથાનો પ્રારંબ
-
પોથી યાત્રાનું પણ આયોજન કરાયું
-
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
-
તા.19 નવેમ્બર સુધી ચાલશે કથા
ભરૂચના અયોધ્યાનગરમાં આવેલ સંતોષી માતાના મંદિર પાસે નવ સુધી યોજાનાર શ્રી શિવ મહાપુરાણની કથા નિમિત્તે પોથીયાત્રા યોજાય હતી
ભરૂચના લીંક રોડ પર આવેલ સંતોષી માતાના મંદિર પાસે તા.11 થી તા.19 નવેમ્બર સુધી બપોરના 2:30 થી 5:30 કલાક સુધી કથાકાર ભૃગેષભાઈ જોષી(મહુવાવાળા)ના શ્રીમુખે શ્રી શિવ મહાપુરાણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે નિમિત્તે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.ત્યાર બાદ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.પ્રથમ દિવસની કથામાં મોટી સંખ્યામાં શિવભક્તોએ જોડાય કથા શ્રવણનો લાભ લીધો હતો.
Latest Stories