ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે તિરંગા યાત્રાનું આયોજન, શાળાના બાળકો જોડાયા

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

ilv
New Update

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલે ફ્લેગ ઓફ આપી પ્રારંબ કરાયો હતો.તિરંગા યાત્રામાં કુમાર શાળા,કન્યા શાળા તેમજ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ભાગ લીધો હતો.યાત્રા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.આ પ્રસંગે ગામના તલાટી નિલેશભાઈ,શાળાના આચાર્ય દિપક સોલંકી,શિક્ષિકા સરોજબહેન,રૂપલબહેન તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો

#Bharuch #CGNews #Students #schools #Ilav #Tiranga Yatra
Here are a few more articles:
Read the Next Article