ભાવનગર: એસ.ટી.બસ સમયસર નહીં આવતા વિદ્યાર્થીઓ દ્વારા નોંધવાયો વિરોધ,આંદોલનની ચીમકી

વિદ્યાર્થીઓને સરકારી બસ નહીં આવતા પ્રાઇવેટ બસમાં ભાડા ચૂકવીને પરિવહન કરવું પડે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો

ભાવનગર: એસ.ટી.બસ સમયસર નહીં આવતા વિદ્યાર્થીઓ દ્વારા નોંધવાયો વિરોધ,આંદોલનની ચીમકી
New Update

ભાવનગર જિલ્લાના ઉમરાળા અને ચોગઠ વિસ્તરમાં વિદ્યાર્થીઓને સરકારી બસ નહીં આવતા પ્રાઇવેટ બસમાં ભાડા ચૂકવીને પરિવહન કરવું પડે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લામાં અંતરિયાળ ગામડાઓમાં એસ.ટી.બસની સુવિધાના ધંધાયાને લીધે વિદ્યાર્થીઓ પરેશાન છે ત્યારે ભાવનગર ઉમરાળા વિસ્તરમાં આવતા ચોગઠ ગામ સહિતના આસપાસના 200 જેટલા વિદ્યાર્થીઓ ભાવનગર અભ્યાસ કરવા આવતા હોય છે જેને સરકારી બસના પાસ હોવા છતાં બસ નહિ આવતા ભાવનગર એસ.ટી. ડેપો ખાતે વિરોધ કર્યો હતો આ પ્રશ્ન એસ.ટી ડેપો ના અધિક્ષક એસ.પી.માત્રોજાને પૂછતાં જણાવ્યું હતું કે ઉમરાળાથી ચોગઠના ઢાળ સુધી રસ્તાની હાલત ખુબજ ખરાબ છે.બસ ચલાવવી મુશ્કેલ છે.જેના લીધે બસનો રૂટ બંધ કરવામાં આવ્યો હતો...

#Protest #Bhavnagar #ST Bus #Bhavnagar Samachar #GSRTC #આંદોલન #Gujarat ST Bus #Bhavnagar GSRTC #એસ.ટી.બસ #વિરોધ #Bhavnagar St Bus #વિદ્યાર્થી #સરકારી બસ
Here are a few more articles:
Read the Next Article