Connect Gujarat

You Searched For "Bhavnagar Samachar"

ભાવનગર: 6 મહિના પૂર્વે થયેલા ડબલ મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 6 આરોપી ઝડપાયા

24 Jan 2024 7:28 AM GMT
પીંગળી ગામે થયેલ ડબલ મર્ડર કેસના ગુનામાં સંડાવેલા છ આરોપીને ભાવનગર પોલીસે ઝડપી પાડયા

ભાવનગર: ઐતિહાસિક ધરોહરની જગ્યામાં ભંગારખાનુ બની ગયુ,જુઓ શું છે મામલો

6 Oct 2023 6:33 AM GMT
ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે એન વી ઉપાધ્યાએ ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી

ભાવનગર: એસ.ટી.બસ સમયસર નહીં આવતા વિદ્યાર્થીઓ દ્વારા નોંધવાયો વિરોધ,આંદોલનની ચીમકી

5 Oct 2023 8:35 AM GMT
વિદ્યાર્થીઓને સરકારી બસ નહીં આવતા પ્રાઇવેટ બસમાં ભાડા ચૂકવીને પરિવહન કરવું પડે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો

ભાવનગર: નવા મેયર ભરત બારડનાં માતા 81 વર્ષે પણ મંદિરની બહાર બેસી વેચે છે ફૂલ,જુઓ વિડીયો

17 Sep 2023 8:52 AM GMT
મેયર ભરત બારડનાં માતા 81 વર્ષની વયે પણ મંદિરની બહાર બેસીને ફૂલ-હાર વેચે છે, તો ભરતભાઈ અને તેમના ભાઇનો સંયુક્ત પરિવાર ભાડાના મકાનમાં રહે છે.

ભાવનગર : કલંક મુક્ત થવા પાંડવોએ કોળિયાક ગામે કર્યું હતું તપ, ત્યારથી જ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં યોજાય છે લોકમેળો

16 Sep 2023 6:33 AM GMT
પાંડવો ભાઈ અને ગુરુના વધથી કલંકિત થાય હતા, ત્યારે આ કલંકમાંથી મુક્ત થવા માટે 5 પાંડવોએ અહીં શિવલિંગની સ્થાપના કરીને અહીંયા સમુદ્ર સ્નાન થકી કલંક મુક્ત...

ભાવનગર: શાકભાજીના વેપારીનું કારની અડફેટે નિપજયુ હતુ મોત,પોલીસે આરોપીની કરી ધરપકડ

20 Aug 2023 6:41 AM GMT
શાકભાજીની ખરીદી કરવા જતાં હતાં ત્યારે પાછળથી આવતી કારના ચાલકે અડફેટે લેતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું

ભાવનગર : પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની પ્રતિમાની સફાઈ ના થતાં લોકોમાં જોવા મળ્યો રોષ....

19 Aug 2023 10:47 AM GMT
મોક્ષ મંદિર અને બોર તળાવ ગૌરી શંકર સરોવર ખાતે ટ્રસ્ટ સંચાલિત મંદિર ખાતે અંદાજે 20 ફૂટ ઉંચી ભગવાન શિવજીની પ્રતિમા બનાવવામાં આવી છે.

ભાવનગર : હાદાનગર વિસ્તારના 35 ગેર’કાયદેસર દબાણો પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર...

6 Aug 2023 11:54 AM GMT
દબાણકર્તાઓએ કાચા-પાકા 35 જેટલા બાંધકામો ખડકી દઇ એક તરફથી માર્ગ સંપૂર્ણ બંધ કરી દીધો હતો. થોડા દિવસ પૂર્વે તંત્રએ સર્વે હાથ ધરી તમામ દબાણકારોને નોટિસ...

ભાવનગર: મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ડોક્ટર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

21 May 2023 10:18 AM GMT
મેડિકલ કોલેજના રેસીડેન્ટ ડોક્ટર હરીશ વૈગીએ ગત તા. 12ના રોજ કોલેજના યુ.જી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેની રૂમમાં બોલાવી શારિરીક અડપલા કર્યા હતા.

ભાવનગર: GST વિભાગે બિલ વગરના ચાર ટ્રક ઝડપી લીધા, તપાસ શરૂ કરવામાં આવી

21 May 2023 6:45 AM GMT
ભાવનગર ચોકડી સહિતના હાઈવે રોડ પર બિલ વગર ચાલતા ટ્રકોને રોકી તેની પાસેથી યોગ્ય દસ્તાવેજ માંગવામાં આવ્યા હતા.

ભાવનગર: વરતેજ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ

10 May 2023 10:37 AM GMT
ભારતીય બનાવટી બોટલ નંગ 87 જેની કિંમત રૂપિયા 28,600 તથા બીયર નંગ 310 જેની કિંમત રૂપિયા 32,860 નો મુદ્દામાલ જપ્ત કર્યો

ભાવનગર: ડમીકાંડમાં વધુ 6 આરોપીઓની પોલીસે કરી ધરપકડ,ઝડપાયેલા આરોપીઓનો કુલ આંક 14 થયો

21 April 2023 8:16 AM GMT
એક આરોપી હાલ શિક્ષક તરીકે અને બે આરોપી હેલ્થ વર્કર તરીકે સરકારી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે.