29 માર્ચનો ઇતિહાસ: આ દિવસે મંગલ પાંડે અંગ્રેજો સામે ઉભા થયા હતા
29 માર્ચ એ ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ તારીખોમાંની એક છે. હા, આ એ જ દિવસ છે જ્યારે પહેલી વાર કોઈ ભારતીયે ખુલ્લેઆમ અંગ્રેજો સામે વિરોધ દર્શાવ્યો હતો. બાદમાં તેને મૃત્યુદંડની સજા પણ ફટકારવામાં આવી.