New Update
ગુજરાતભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી.દેશની આઝાદીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોનું મહત્વનું યોગદાન રહયું છે. પ્રજાસત્તાક પર્વના રાષ્ટ્રીય તહેવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં દેશભકિતની સોડમ પ્રસરી હતી. સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતાં. કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ તેમજ અન્ય શહેરોમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાય હતી.
Latest Stories