Connect Gujarat

You Searched For "Republic Day 2022"

દક્ષિણ ગુજરાતે નિભાવ્યું પ્રજાસત્તાક પર્વનું દાયિત્વ, જુઓ કયાં જિલ્લામાં કેવો હતો માહોલ

26 Jan 2022 12:19 PM GMT
સુરત જિલ્લામાં ઠેર ઠેર કરવામાં આવ્યું ધ્વજવંદન વલસાડ અને નવસારીમાં પણ યોજાયાં કાર્યક્રમ તાપી જિલ્લામાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી

મધ્ય ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની આન-બાન અને શાનથી ઉજવણી

26 Jan 2022 11:56 AM GMT
મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની આન- બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી.....

સૌરાષ્ટ્રમાં પ્રસરી પ્રજાસત્તાક પર્વની સોડમ, રાષ્ટ્રધ્વજને અપાય સલામી

26 Jan 2022 11:39 AM GMT
સૌરાષ્ટ્ર -કચ્છમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધ્વજવંદન સહિતના કાર્યક્રમોનું આયોજન કોરોનાની ગાઇડલાઇનનું કરાયું પાલન

ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો પ્રજાસત્તાક પર્વનો ઉમંગ અને ઉલ્લાસ

26 Jan 2022 10:50 AM GMT
અરવલ્લી જિલ્લામાં 26મી જાન્યુઆરીની ઉજવણી બનાસકાંઠામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયું પાટણમાં જામ્યો દેશભકિતનો માહોલ

અંકલેશ્વર : સરકારી કચેરીઓમાં લહેરાયો તિરંગો, શાળાઓમાં પણ કરાયું ધ્વજવંદન

26 Jan 2022 10:42 AM GMT
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાય હતી.

કાશ્મીર: આઝાદી પછી પ્રથમ વખત શ્રીનગર લાલ ચોકના ક્લોક ટાવર પર લહેરાવવામાં આવ્યો ત્રિરંગો

26 Jan 2022 10:38 AM GMT
ભારત માતા કી જયના નારા લગાવ્યા. સ્થાનિક યુવાનોએ આતંકવાદીઓ અને તેમની આકાંક્ષાઓને વાસ્તવિકતા બતાવવાનું શરૂ કર્યું.

ગાંઘીનગર : કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્યું ધ્વજવંદન...

26 Jan 2022 6:33 AM GMT
ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ધ્વજવંદન

10.18 કલાકે ભારત બન્યું ગણતંત્ર, જાણો કેવો રહ્યો દેશનો પ્રથમ ગણતંત્ર દિવસ…

26 Jan 2022 3:39 AM GMT
તા. 26 જાન્યુઆરી 1950ના રોજ સવારે 10.18 વાગ્યે ભારત પ્રજાસત્તાક બન્યું.

ગણતંત્ર દિવસે ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલ અપાશે

25 Jan 2022 12:35 PM GMT
73મા પ્રજાસત્તાક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.

ખેડા : SRP કેમ્‍પ-નડિયાદ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રીહર્સલ કરાયુ...

24 Jan 2022 1:09 PM GMT
SRP કેમ્‍પ ખાતે જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીની અધ્‍યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રીહર્સલ કરવામાં આવ્યું હતું.