Connect Gujarat

You Searched For "26th January"

74મા ગણતંત્ર દિવસે રાષ્ટ્રીય પરેડની ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો ''પીપલ્સ ચોઈસ એવોર્ડ''માં અવ્વલ ક્રમે...

31 Jan 2023 12:39 PM GMT
2023ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના 17 રાજ્યો તથા 6 મંત્રાલયો મળીને કુલ 23 ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.

અમદાવાદ : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પોલીસ કમિશનરના હસ્તે ધ્વજવંદન...

26 Jan 2022 1:13 PM GMT
રૂરલ હેડ ક્વોટર્સ ખાતે આરોગ્ય મંત્રીના હસ્તે ધ્વજવંદન શાહીબાગ હેડ ક્વોટર્સે પોલીસ કમિશનરે કર્યું ધ્વજવંદન

દક્ષિણ ગુજરાતે નિભાવ્યું પ્રજાસત્તાક પર્વનું દાયિત્વ, જુઓ કયાં જિલ્લામાં કેવો હતો માહોલ

26 Jan 2022 12:19 PM GMT
સુરત જિલ્લામાં ઠેર ઠેર કરવામાં આવ્યું ધ્વજવંદન વલસાડ અને નવસારીમાં પણ યોજાયાં કાર્યક્રમ તાપી જિલ્લામાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી

સૌરાષ્ટ્રમાં પ્રસરી પ્રજાસત્તાક પર્વની સોડમ, રાષ્ટ્રધ્વજને અપાય સલામી

26 Jan 2022 11:39 AM GMT
સૌરાષ્ટ્ર -કચ્છમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધ્વજવંદન સહિતના કાર્યક્રમોનું આયોજન કોરોનાની ગાઇડલાઇનનું કરાયું પાલન

ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો પ્રજાસત્તાક પર્વનો ઉમંગ અને ઉલ્લાસ

26 Jan 2022 10:50 AM GMT
અરવલ્લી જિલ્લામાં 26મી જાન્યુઆરીની ઉજવણી બનાસકાંઠામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયું પાટણમાં જામ્યો દેશભકિતનો માહોલ

અંકલેશ્વર : સરકારી કચેરીઓમાં લહેરાયો તિરંગો, શાળાઓમાં પણ કરાયું ધ્વજવંદન

26 Jan 2022 10:42 AM GMT
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાય હતી.

કાશ્મીર: આઝાદી પછી પ્રથમ વખત શ્રીનગર લાલ ચોકના ક્લોક ટાવર પર લહેરાવવામાં આવ્યો ત્રિરંગો

26 Jan 2022 10:38 AM GMT
ભારત માતા કી જયના નારા લગાવ્યા. સ્થાનિક યુવાનોએ આતંકવાદીઓ અને તેમની આકાંક્ષાઓને વાસ્તવિકતા બતાવવાનું શરૂ કર્યું.

ખેડા : SRP કેમ્‍પ-નડિયાદ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રીહર્સલ કરાયુ...

24 Jan 2022 1:09 PM GMT
SRP કેમ્‍પ ખાતે જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીની અધ્‍યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રીહર્સલ કરવામાં આવ્યું હતું.

પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠાના પાલ-દઢવાવ આદિવાસી ક્રાંતિવીરોની કથા ઉજાગર કરતો ટેબ્લો

22 Jan 2022 11:48 AM GMT
નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીના યોગદાનને ઉજાગર કરશે

જો તમે ત્રિરંગાના રંગમાં રંગાઈ જવા માંગતા હોવ તો આ એક્સેસરીઝ ટ્રાય કરો

22 Jan 2022 7:18 AM GMT
ગણતંત્ર દિવસ નિમિત્તે દરેક વ્યક્તિ દેશભક્તિની ભાવનામાં ડૂબી જાય છે.

ગણતંત્ર દિવસના પર્વ પર આઈ.બી.એ.આપ્યું એલર્ટ,મોટા નેતાઓને બનાવવામા આવી શકે છે ટાર્ગેટ

18 Jan 2022 10:27 AM GMT
રાજધાનીમાં 20 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માનવ રહીત હવાઈ વાહનો પર પ્રતિબંધ લગવવામાં આવ્યો છે..