સુરેન્દ્રનગર : સરા-ધ્રાંગધ્રા રોડ પર કાર પલટી મારી જતાં એક જ પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે મોત...
સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાય હતી. જેમાં સ્વિફ્ટ કાર પલટી મારી જતાં 3 લોકોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં
સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાય હતી. જેમાં સ્વિફ્ટ કાર પલટી મારી જતાં 3 લોકોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં
એકસો વર્ષ કરતા પણ જૂની અંબિકા ગરબી મંડળના યુવાનો દ્વારા ભવાઈ રમવામાં આવે છે.ચુલી રામજીમંદિરના ચોકમાં ગરબીની અંદર માતાજીના જુદા જુદા વેશ રજુ કરાય છે.
અનેક રજૂઆત બાદ પણ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહી આવતા સ્થાનિકોએ પાલિકા કચેરીમાં ઉગ્ર હલ્લો મચાવી ચીફ ઓફિસરની ચેમ્બરના બારણાને ખુરશી મારી કાચ તોડી નાખ્યો
મહાવીરએ પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો હતો, અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નક્કી થયું હતું.જે બાદ એક 100 જેટલા ઘોડે સવારો જાનમાં જોડાયા હતા.
ખોરાકી ઝેરની અસર પામેલા લોકોથી દવાખાના ઉભરાયા હતા. આ અસરગ્રસ્તોને સુદામડા, ધાંધલપુર, સાયલા સહિતની સરકારી, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાનાં મુળી તાલુકાના સરલા ગામના 22 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
આચારસંહિતા લાગુ થતા સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ