Connect Gujarat
ગુજરાત

જામનગર : સાંસદ પૂનમ માડમના હસ્તે અગ્રેસર ગુજરાત-2022 સંકલ્પ પત્ર જાહેર કરાયો…

જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને જિલ્લાના અગ્રેસર ગુજરાત-2022 સંકલ્પ પત્રને સાંસદ પૂનમ માડમના હસ્તે જાહેર કરવામાં આવ્યું હતું.

X

જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને જિલ્લાના અગ્રેસર ગુજરાત-2022 સંકલ્પ પત્રને સાંસદ પૂનમ માડમના હસ્તે જાહેર કરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર અને જિલ્લાના અગ્રેસર ગુજરાત-2022 સંકલ્પ પત્રને સાંસદ સભ્ય પૂનમ માડમ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશ મુંગરા અને શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા ઉપસ્થિત રહ્યા હતા. પૂનમ માડમ દ્વારા આ સંકલ્પ પત્રમાં સૌરાષ્ટ્રને મોટો લાભ થતો હોવાનું જણાવ્યુ હતું.

Next Story