Connect Gujarat

You Searched For "announced"

રાજ્યના NFSA કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત, વાંચો CM ભુપેન્દ્ર પટેલે શું કર્યું એલાન

15 Aug 2022 8:39 AM GMT
રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અરવલ્લીના મોડાસા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવી ને સલામી આપી હતી.

IND vs ZIM : ઝિમ્બાબ્વેએ ભારત સામેની ODI શ્રેણી માટે ટીમની કરી જાહેરાત

12 Aug 2022 10:51 AM GMT
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 18 ઓગસ્ટથી શરૂ થનારી વનડે સીરીઝમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભારત બાદ હવે ઝિમ્બાબ્વેએ પણ પોતાની ટીમની જાહેરાત કરી છે.

અમદાવાદ: આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કાયમી નોકરી માટે રોડમેપ કર્યો તૈયાર, જુઓ યુવરાજસિંહ જાડેજાએ શું કરી જાહેરાત

8 Aug 2022 11:04 AM GMT
આમ આદમી પાર્ટીમાં થોડા દિવસ પહેલા જોડાયેલ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા

આપે જાહેર કર્યા વિધાનસભા માટે 10 ઉમેદવાર, જાણો કોણે ક્યાં મળી ટિકિટ..?

2 Aug 2022 9:54 AM GMT
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

18+ લોકોને આજથી મફત મળશે કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ, સરકારે કરી હતી જાહેરાત

15 July 2022 4:02 AM GMT
ભારતમાં આજથી એટલે કે 15મી જૂલાઈથી કોરોનાનો બૂસ્ટર ડોઝ મફતમાં આપવામા આવશે. પહેલા બૂસ્ટર ડોઝ માટે પૈસા ખર્ચવા પડતા હતા

વેસ્ટ ઈન્ડિઝ ટુર : T20 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કોહલી-બુમરાહને આરામ

14 July 2022 9:02 AM GMT
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીને 29 જુલાઈથી શરૂ થનારી પાંચ મેચોની આ શ્રેણીમાં આરામ આપવામાં...

ટ્વિટરની ખરીદીથી લઈને ડીલના અંત સુધી, જાણો શા માટે મસ્કે ડીલને સમાપ્તની જાહેરાત કરી ?

9 July 2022 4:09 AM GMT
એપ્રિલમાં, મસ્કે ટ્વિટર સાથે લગભગ $44 બિલિયનમાં $54.20 પ્રતિ શેરના ભાવે સંપાદન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

રાજ્યમાં કમલમ ફળની ખેતી કરનારા થઈ જશે માલામાલ,વાંચો કૃષિ મંત્રીએ શું કરી જાહેરાત

2 July 2022 7:39 AM GMT
કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ વિશે કહ્યુ કે, કમલમ ફળનું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતો ને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ રૂપિયા 3 લાખ ની સહાય...

વિધાનસભા પહેલા આપે સંગઠનનું બીજું લિસ્ટ જાહેર કર્યું,જાણો કોઈને કઈ જવાબદારી મળી..

30 Jun 2022 10:27 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 8.1 સપોર્ટ બંધ કરવાની કરી જાહેરાત, આ હશે ઉપયોગ કરવાની છેલ્લી તારીખ

25 Jun 2022 7:22 AM GMT
માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 8.1ને બંધ કરવા માટે કામ કરી રહ્યું છે, અને તેના માટે વપરાશકર્તાઓને રિમાઇન્ડર મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

અક્ષયની ફિલ્મ 'રક્ષા બંધન'ની રિલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર આમિર ખાન સાથે થઈ શકે છે ટક્કર

16 Jun 2022 6:27 AM GMT
અક્ષય કુમાર દર વર્ષે ઘણી શાનદાર ફિલ્મો રજૂ કરવા માટે જાણીતો છે. આ વર્ષે પણ તે આનંદ એલ રાયની ફિલ્મ 'રક્ષા બંધન'માં જોવા મળશે.

સરકારના શિક્ષણ વિભાગને લઇ 3 મોટા નિર્ણયો,જાણો શું જાહેરાત કરાઇ..?

11 Jun 2022 9:20 AM GMT
સરકારે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક નિગમ પણ મોટો નિર્ણય લીધો છે.વિદેશમાં ભણવા જવા માટે લોન યોજનામાં બદલાવ કરવામાં આવ્યો છે
Share it