ગુજરાતને ઘમરોળશે મેઘરાજા,ભારેથી અતિભારે વરસાદની આગાહી, 4 દિવસ જિલ્લાઓમાં રેડ એલર્ટ

આગાહી અનુસાર, આ અઠવાડિયું ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે. તેમજ, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી

New Update
heavy rains forecast

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસારઆ અઠવાડિયું ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે. તેમજકચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગ દ્વારાગુરૂવારે 4 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા ભરૂચનર્મદા અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 12 જિલ્લા દાહોદપંચમહાલસુરતતાપીડાંગનવસારીવલસાડદમણદાદરા અને નગર હવેલીભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળષે અને 10 જિલ્લા ગીરમનાથરાજકોટબોટાદઅમદાવાદઆણંદખેડાગાંધીનગરઅરવલ્લીમહીસાગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ રહેશે.જ્યાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારાશુક્રવારે 5 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા નવસારીડાંગવલસાડદમણદાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 8 જિલ્લા સુરતતાપીનર્મદાભરૂચછોટા ઉદેપુરભાવનગરઅમરેલીબોટાદમાં ઓરેન્જ એલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળષે અને 18 જિલ્લા દીવગીર-સોમનાથજૂનાગઢરાજકોટસુરેન્દ્રનગરઅમદાવાદપાટણબનાસકાંઠાસાબરકાંઠામહેસાણાગાંધીનગરખેડાઆણંદવડોદરાપંચમહાલદાહોદમહીસાગરઅરવલ્લીમાં યલો એલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારાશનિવારે 6 સપ્ટેમ્બર 4 જિલ્લા સુરેન્દ્રનગરસાબરકાંઠાઅરવલ્લીમહીસાગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લા રાજકોટમોરબીબોટાદબનાસકાંઠામહેસાણાગાંધીનગરખેડાપંચમહાલદાહોદમાં ઓરેન્જ એલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 21 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારારવિવારે 7 સપ્ટેમ્બર 1 જિલ્લા કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લા મોરબીસુરેન્દ્રનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાગાંધીનગરઅરવલ્લીમહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળષે અને 11 જિલ્લા જૂનાગઢપોરબંદરદ્વારકાજામનગરરાજકોટબોટાદઅમદાવાદખેડાઆણંદપંચમહાલદાહોદમાં યલો એલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારાસોમવારે 8 સપ્ટેમ્બર વરસાદનો માહોલ શાંત પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસારસોમવારે વરસાદ ઓછો રહેશે. સોમવારે ફક્ત 3 જિલ્લા કચ્છબનાસકાંઠાપાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને બાકીના જિલ્લામાં વરસાદની આગાહી નહિવત છે.

Latest Stories