ભરૂચ ભરૂચ જિલ્લામાં તા.18 થી 24 જૂન દરમ્યાન ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા તંત્રની સૂચના વરસાદને અનુલક્ષીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય અને સતર્ક છે. અત્યંત ભારે વરસાદ-રેડ એલર્ટને પગલે બિનજરૂરી પ્રવાસ ટાળવા નાગરિકોને સહકાર આપવા અને સાવચેતી રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્નારા અનુરોધ કરાયો By Connect Gujarat Desk 17 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો તમારા વિસ્તારમાં હવામાન કેવું રહેશે? હવામાન વિભાગે માહિતી આપી છે કે 17-18 જૂન દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, તેલંગાણા, કરાઈકલ, કેરળ અને માહે, લક્ષદ્વીપ, કર્ણાટકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે By Connect Gujarat Desk 17 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં હવામાનમાં આવશે પલટો,સાત જિલ્લામાં વરસાદની આગાહી સાથે એલર્ટ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઈન સર્જાઈ છે. By Connect Gujarat Desk 14 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મુંબઈમાં મેઘરાજાની પધરામણી બાદ ગુજરાતમાં હવે વરસાદની વિધિવત શરૂઆત થવાના સંકેત હવામાન વિભાગનું અનુમાન છે કે 12થી 18 જૂન સુધી પશ્ચિમી પવનો મજબૂત થતા ચોમાસુ ગુજરાત તરફ તેજીથી આગળ વધશે,અને વરસાદની સીઝનની વિધિવત શરૂઆત થશે. By Connect Gujarat Desk 10 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ : સારા ચોમાસાનો વરતારો,50થી વધુ આગાહીકારોએ 100 ટકા કરતા વધુ વરસાદની સંભાવના કરી વ્યક્ત આગાહીકારો દ્વારા આ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહેશે તેવો વર્તારો કરવામાં આવ્યો છે.100 ટકા કરતા પણ વધુ વરસાદ પડશે અને ખેડૂતને તેનાથી ખૂબ જ ફાયદો થશે તેવી આગાહી પણ કરવામાં આવી By Connect Gujarat Desk 17 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં “રેડ એલર્ટ”, ભારે વરસાદની આગાહી છેલ્લા 24 કલાકમાં રાજ્યના 241 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગતરોજ દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. By Connect Gujarat 16 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn