વડોદરા : માનવસર્જિત પૂર હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ, પોલીસ-કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ
પૂરની પરિસ્થિતિ બાદ હવે કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ આવી છે. કોંગ્રેસના આગેવાનોએ વડોદરા કલેક્ટર કચેરીએ હાય રે... ભાજપ હાય... હાય...ના નારા લગાવ્યા