ભરૂચ- અંકલેશ્વરમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
ભરૂચના વિવિધ વિસ્તારો સહિત અંકલેશ્વરના વાલીયા ચોકડી, ભડકોદ્રા ,કાપોદ્રા પાટીયા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ભરૂચના વિવિધ વિસ્તારો સહિત અંકલેશ્વરના વાલીયા ચોકડી, ભડકોદ્રા ,કાપોદ્રા પાટીયા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સમાચાર, આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 241 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગતરોજ દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.
વહેલી સવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. ડાંગ જિલ્લામાં બરાબરનું ચોમાસુ જામ્યું છે. ડાંગમાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાઈ છે. નદીઓમાં નવા નીરની આવક સાથે નાના ધોધ પણ સક્રિય થયા