ખેડા જિલ્લાના નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે મેહુલ દવેએ પદભાર સંભાળ્યો
BY Connect Gujarat23 Jun 2021 4:03 AM GMT

X
Connect Gujarat23 Jun 2021 4:03 AM GMT
ખેડા જિલ્લાના નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે આઈ.એ.એસ. મેહુલ દવેએ પદભાર સંભાળ્યો છે.
પૂર્વ ખેડા જિલ્લા વિકાસ અધિકારી કે.એલ.બચાણીની હાલ ખેડા જિલ્લા કલેક્ટર તરીકે બદલી થતા સરકાર દ્વારા મેહુલ દવેની ખેડા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેહુલ દવેએ આ અગાઉ ખેડા જિલ્લા નિવાસી અધિક કલેકટર તરીકે પણ પ્રસંશનીય કામગીરી બજાવી ચૂક્યા છે.
Next Story
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMT
પઠાણ ફિલ્મનો વિરોધ કરતાં કચ્છના જાણીતા સંત દેવનાથ બાપુને ધમકી,...
12 Aug 2022 12:29 PM GMTભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા યોજાય તિરંગા...
12 Aug 2022 12:17 PM GMTઅમદાવાદ: બેંક ફ્રોડના ઇતિહાસમાં 7 ભેજાબાજોએ અપનાવી નવા પ્રકારની...
12 Aug 2022 12:01 PM GMTપોલીસની "પરેડ" : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ-અંકલેશ્વરમાં યોજાય...
12 Aug 2022 11:35 AM GMTભરૂચ: જિલ્લા કક્ષાનો વન મહોત્સવ નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની...
12 Aug 2022 11:19 AM GMT